sportsfield.in - Sports Field

Example domain paragraphs

ડીઆરએસ સમયે પોતાને સ્ક્રિન પર બતાવાતા રોહિત શર્મા કેમેરા મેન પર ગુસ્સે થયો

નાગપુર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ ફક્ત ત્રણ દિવસમાં જ પૂરી થઈ ગઈ. જેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે એક ઈનિંગ્સ અને 132 રને વિજય નોંધાવ્યો હતો. ભારતે ચાર ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતે બેટિંગ અને બોલિંગ બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમાં પણ સ્પિનર્સનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. આ મેચમાં બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, મેચના ત્ર

કર્ણાવતી કલબમાં ક્રોસ ફિટ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ક્લબના ૧૩૭ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.